BREAKING
27 Nov, 2026 E-Paper Reporter
E-Paper LIVE TV Login
Yug 24 NEWS
Yug 24
NEWS સૌરાષ્ટ્ર નો અવાજ
આજનું ઈ-પેપર
Latest News 27 Nov, 2026

અમરેલી જિલ્લાનો વિકાસ યુવા નેતા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના પ્રયાસોથી સફળ થઈ રહ્યો છે

અમરેલી શહેર તેમજ જિલ્લાના વિકાસ ના કાર્યો રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના પ્રયાસોથી સફળ થઈ રહ્યા છે શહેર નવીનીકરણ રાજમહેલ ટાવર બાદ હવે ગઢની રાંગ માટે પણ ૧૨ કરોડ જેવી માતબર રકમ મંજૂર શહેરમાં રોડ રસ્તા પણ સુંદર બની ગયા બાયપાસ રિંગ રોડ મંજૂર તેમજ ઠેબી નદી પર રિવર ફ્રન્ટ લાઠી રોડ પર ઓવરબ્રિજ અમરેલી તાલુકાના મોટાભાગના ગામોમાં રસ્તા સહિત અનેક વિકાસ કાર્યો શરૂ થયા ઘણા કામો પૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છે
Send Breaking Tip Call Editorial Desk
Join Reporter (Free) આજનું ઈ-પેપર